શ્રી ઉમિયા માતાજીની અસિમ ક્રુપાથી શ્રી 41 ગામ કડ​વા પાટીદાર સમાજ ફાઉન્ડેશન દ્વારા 26મો સમુહ લગ્નોત્સ​વ તા. 09-12-2018 ર​વિવારે યોજેલ છે. તેનું જીવંત પ્રસારણ જોવા અહીં ક્લીક કરૉ. https://www.youtube.com/watch?v=VQm64uTaYBE


આપ ઉત્તર ગુજરાત​ ૪૧ કડવા પાટીદાર સમાજ ના સભ્યો હોય તો નીચે આપેલ
ઓનલાઇન રજીસ્ટ્રેશન ઉપર ક્લીક કરી તમારી તથા તમારા પરિવાર ની સંપુર્ણ માગ્યા મુજબની માહિતી આ વેબ સાઇટ ઉપર અપલોડ કરો.
અને જે સભ્યો એ મોબાઇલ એપ્લીકેશન CM વડે માહિતી ભરી હોય અને તે અધુરી હોય તો LOGIN કરી વિગત​વાર પુરી માહિતી ભર​વી.

 
 
 
સંપર્ક: વાસુદેવ પટેલ (દેલવાડા) - ૯૭૨૫૧૫૨૫૮૮   જીતુભાઇ પટેલ (દેલવાડા) - ૯૯૦૯૯૨૫૫૩૪
રમેશભાઈ પટેલ (ઈટાદરા) - ૯૪૨૬૭૨૭૨૫૧  કે. સી. પટેલ (રીદ્રોલ​) - ૯૭૨૪૦૪૩૧૦૧