શ્રી ઉમિયા માતાજીની અસિમ ક્રુપાથી શ્રી 41 ગામ કડ​વા પાટીદાર સમાજ ફાઉન્ડેશન દ્વારા 26મો સમુહ લગ્નોત્સ​વ તા. 09-12-2018 ર​વિવારે યોજેલ છે. તેનું જીવંત પ્રસારણ જોવા અહીં ક્લીક કરૉ. https://www.youtube.com/watch?v=VQm64uTaYBE

View Matrimonial Profile

 
This service is not active for you.
Please contact to your samaj office..


Contact US       Helpline

૪૧ કડ​વા પાટીદાર સમાજ​ની વેબસાઇટમાં લગ્ન વિષયક નોંધણી કરાવ​વા માટે

સમાજની દિકરીઓ માટે નોંધણી વિના મૂલ્યે રાખવામાં આવેલ છે
અને દિકરાઓ માટે વાર્ષિક રૂ.૧,૦૦૦/- (એક હજાર) નોંધણી ફી રાખવામાં આવેલ છે.

લગ્ન વિષયકમાં નામ નોંધાવવા માટે ઉમેદવારનું નામ સરનામું / વતન / શાખ / કૌટુંબીક માહીતી / મોબાઇલ નંબર / જન્મ તારીખ અને શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત કરેલ નકલ અથવા અસલ કોપી, ઉંચાઇ / વજન / વર્ણ (રંગ) અને નોકરી / ધંધાની વિગત તથા રજીસ્ટ્રેશન ફી
રૂ.૧,૦૦૦/- (એક હજાર રોકડા) સહિત નીચેના સરનામે સોમવાર તથા મંગળવાર એમ ૨ દિવસ સવારે ૧૦ થી ૧ વચ્ચે રૂબરૂ મળવું.
શ્રી ઉમા રીયલ એસ્ટેટ
એ-૧૨, રાધે સીગ્નેચર, સહજાનંદ સીટી સામે, કુડાસણ, તા. જી. - ગાંધીનગર


વાસુદેવભાઇ પટેલ : 9725152588